Nojoto: Largest Storytelling Platform

મારું ગુજરાત મારી ગુજરાતી મીઠી ભાષા બોલે.. એવી મીઠ

મારું ગુજરાત મારી ગુજરાતી
મીઠી ભાષા બોલે..
એવી મીઠી ભાષા ગુજરાતી
પારસીઓની માતૃભાષા બને
મને ગર્વ છે હું ગુજરાતી છું
ફાફડા જલેબીની લહેજત
ખમણ ઢોકળા નાસ્તામાં
વારતહેવારે ફરસાણ જુદા
ભજીયા તો બારેમાસ
મને ગર્વ છે હું ગુજરાતી છું
નાટ્યકલા ને સુગમસંગીતમાં
ગુજરાતી પણ આગળ
દુનિયાભરમાં રાસગરબા
ગુજરાતી ભાષામાં ગવાય
મને ગર્વ છે હું ગુજરાતી છું
- કૌશિક દવે Open for Collab 
#મોટાભાઈના_નાનાભાઈ_સાથે_collab_002
_______________________________________________________
આમ તો આપને वसुधैव कुटुम्बकम માં માનવા વાળા અને ભારતીય પણ ખરા જ પણ ગરવી ગુજરાતી પણ ખરા.... 
તમને પણ ગુજરાતી હોવાનો ગર્વ હોય તો. તમે સુંદર collab થી એની અભિવ્યક્તિ કરી શકો છો  (કવિતા, પ્રાર્થના, લેખ, કોઈ પણ સ્વરૂપે) 

આ વિષય / પોસ્ટ વધુ લોકો સુધી પહોંચે એ માટે highlight પણ કરી શકો છો

kaushik14609033

kaushik

New Creator