Nojoto: Largest Storytelling Platform

શહિદ સૈનિક ની આત્મા ની અવાજ...... કોઈ તો સાંભળો દ

શહિદ સૈનિક ની આત્મા ની અવાજ......

કોઈ તો સાંભળો દિલ ની વાત.....
આજે તો અમારો આત્મા બોલે છે,
ભારત માં અમારી માતા, આ દેશ અમારુ કુટુંબ
જય ભારત માં......

અમે એ જવાનો છીએ પહેલા અમારુ પણ કુંટુંબ 
હતુ,આજ તો આજ તો અમે દેશ ખાતર ભારત માં ના મા તારી શરણે આવી એ છીએ અમારું આ બલિદાન કબુલ કરી મારું,દેશ નાં મારા બંધું ઓ અને પરિવાર પર તારા પ્રેમ થી નજર નાંખજે,
જય ભારત માં......

એ ચહેરો જે વર્ષ થી રાહ જોતો કે મારો દિકરો આવશે,પણ તેની રાહ તો બસ રાહ જ રહી,આવતા જન્મે માં તારી સાથે ભેટો થશે,મારી માં પણ તુજ થજે, જય ભારત માં.........

એ નવોઢા જેની મહેદી નો રંગ ચુડી ઓનો પાયલ નો ખમખમ હવે નહીં સંભળાય, ખાલી દુઃખ થી તુટવા નો અવાજ જ સંભળાશે, એ માં જેને મને સૈનિક બનવા લાયક બનાવ્યો, એ માં નો હરખ હવે હૈયાફાટ ,રુદન માં બદલી ગયું પળ ભર માં,તે માસુમ ફુલ જેવી કોમળ ગુડિયા જેનું મોં જોયુ નથી હજી સુધી,મારા પરિવાર ની તુ રક્ષક બનજે,
તારી કૃપા રાખજે તેમની પર ,જય ભારત માં.......

વેલેન્ટાઇન ડે નો ઉત્સવ છે, પણ અમારા ઘર માં શોકોત્સવ છે,બધે પ્રેમ નાં ગીતો ગવાય છે,અમારા ઘર માં મરણ નાં ગીતો ગવાય,અમારા પરીવાર ને અમારા જવાનુ દુઃખ ભુલાવજે, જય ભારત માં.....

એક્ટર અને ક્રિકેટર ને એક કરોડ આપે સરકાર 
અમારા બલીદાન ની આટલી કિંમત? અમે કિંમત તો નથી માંગતા પણ અમારા પરીવાર ને કોઇ સામે 
હાથ ન ફેલાવવો પડે ને માં તેનો ધ્યાન રાંખજે,
જય ભારત માં.......

અમારા કંઈ નથી જોઈતું,પણ આ દેશ ની પડખે ઉભી રહે તેવી યુવાફોજ બને તેની સરકાર શ્રી અને
અમારા એક બે ભાઇ જેની નાદાની થી અમારી જમાત ને આમ બદનામ કરશો માં ,અમારા સ્મારકો નહીં હોય તો ચાલશે,પણ અમારે તમારા 
દિલ માં એક સાચા હિરોની અને આદર્શ ની છાપ છોડી ને જાવુ મારે સ્મારક નથી થાવુ,અમારે તો ભારત માં ના પ્યારા થાવુ અમારે ભારત માં ના પ્યારા થાવુ જય ભારત માં..........

શૈમી ઓઝા..........

 #NojotoQuote sahid sainiko no atmsad 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✊✊✊✊✊