Nojoto: Largest Storytelling Platform

આંખો અનાયાસે જ, આજ છલકી રહી છે... અંતરની અમીધા

આંખો અનાયાસે જ,
    આજ છલકી રહી છે...
અંતરની અમીધારા,
   અમથી જ વરસી રહી છે...
છલોછલ ભીંજાયેલી નજર,
    મારી...Nidhi
જોવાને તો આજ પણ,
    એને જ તરસી રહી છે !!! #નજર
આંખો અનાયાસે જ,
    આજ છલકી રહી છે...
અંતરની અમીધારા,
   અમથી જ વરસી રહી છે...
છલોછલ ભીંજાયેલી નજર,
    મારી...Nidhi
જોવાને તો આજ પણ,
    એને જ તરસી રહી છે !!! #નજર