Nojoto: Largest Storytelling Platform

White માં..... જ્યારથી હું આ દુનિયામાં આવી તારા આચ

White માં.....
જ્યારથી હું આ દુનિયામાં આવી
તારા આચલનો સહારો મળ્યો
આંગણી પકડી ચાલતાં તે શીખવ્યું
માં તારા હસતાં ચહેરા ની ઝલક જોઈ મારા બધા જ દુઃખો ભૂલી જતી
તારા ખોળા માં માથું રાખી જ્યારે સૂતી હું..
જાણે અનંત આંનદ ખુશી મળતી તને 
ખુદને ભૂલી હું તારા માં ખોવાઈ જતી, તારા એ હાથ મારા માથા પર ફરતા જાણે આખા બ્રહ્માંડ ની ખુશી મળતી મને 
કાયમી ઋૃણી રહીશ હું માં.. તારા વ્હાલ અને તારા આટલા અનંત પ્રેમ ની....
શબ્દો ટૂંકા પડે છે તારા માટે માં...
કારણ કે તારા થકી જ મારી વાર્તા શરૂ અને તારા થકી જ પૂરી...
માં તું મારા સુખ નો સૂરજ છે......

©khwaish 
  Love you too Maaaa..... ❤️
payalsanghavi7500

khwaish

New Creator

Love you too Maaaa..... ❤️ #Poetry

153 Views