Nojoto: Largest Storytelling Platform

યાદોના પાનાથી ભરેલી છે જિંદગી, સુખ અને દુ:ખના પ્રસ

યાદોના પાનાથી ભરેલી છે જિંદગી,
સુખ અને દુ:ખના પ્રસંગોથી ભરેલી છે જિંદગી,
એકલા બેસીને વિચારી તો જુઓ, 
પરિવાર અને મિત્રો વગર કેટલી અધુરી છે આ જિંદગી.

...VR... Vini Patel
યાદોના પાનાથી ભરેલી છે જિંદગી,
સુખ અને દુ:ખના પ્રસંગોથી ભરેલી છે જિંદગી,
એકલા બેસીને વિચારી તો જુઓ, 
પરિવાર અને મિત્રો વગર કેટલી અધુરી છે આ જિંદગી.

...VR... Vini Patel
vrbudasana1643

VR Budasana

New Creator