આ ઊંઘ આંખોમાં આવન-જાવન કરે હું કરું ફરિયાદ, ને એ મને કહે તારે જોવા સપના ખુલ્લી આંખે તે ક્યાં આવે તને અમારી યાદ. 🧡📙📙🧡 #sleep #night #dreams #sleepyeyes #dreamwithopeneyes #future #gujaratipoems #grishmapoems