એ પ્રેમ જ્યાં ઘણું બધું ઓછું હોવા છતાંય ઓછપ ના વર્તાય પણ દરેક દિવસે ઓછપને ઓછી કરવાના પ્રયત્નો જિંદગી ભરપૂર કરતાં જાય એ પ્રેમ. ક્યારેય ના ખૂટતો અને હંમેશા વધતો એ પ્રેમ 🧡🧡 #thatislove #loveofmom #loveoffamily #loveoflife #enoughlove #yqbaba #yqmotabhai #grishmaquotes