જન્મ્યું છે આંસુ એક તારા નામનું, સંભાળ્યું મેં, એને નામ આપ્યું વિશ્વાસનું. ઉભરાયું આજે અચાનક શા કામનું ?Nidhi કારણ વહેમનું કે પ્રીતના આભાસનું ? #જન્મ #nanhikalam