Nojoto: Largest Storytelling Platform

ખોવાયુ એક, હાસ્ય ઘરેણું. જડયુ જડે નહીં, હાસ્ય નમણુ

ખોવાયુ એક, હાસ્ય ઘરેણું.
જડયુ જડે નહીં, હાસ્ય નમણું.

ખુણામાં જઈ બેઠું ,હતું નાજુક નમણું.
મલકતું ધીમું ધીમું,  હતું હાસ્ય એ નમણું.

ધીમેથી જઈ એને, ઉંચક્યું મેં વહાલ થી.
ગળે વળગાડી એને, ચુમ્યુ મેં વહાલ થી.

        મળ્યું મને જીવન નું , એ હાસ્ય નજરાણું...!!!


-Bindu✍️....
*********** #લાગણી
#કવિતા
#હાસ્ય
#bindu
ખોવાયુ એક, હાસ્ય ઘરેણું.
જડયુ જડે નહીં, હાસ્ય નમણું.

ખુણામાં જઈ બેઠું ,હતું નાજુક નમણું.
મલકતું ધીમું ધીમું,  હતું હાસ્ય એ નમણું.

ધીમેથી જઈ એને, ઉંચક્યું મેં વહાલ થી.
ગળે વળગાડી એને, ચુમ્યુ મેં વહાલ થી.

        મળ્યું મને જીવન નું , એ હાસ્ય નજરાણું...!!!


-Bindu✍️....
*********** #લાગણી
#કવિતા
#હાસ્ય
#bindu