Nojoto: Largest Storytelling Platform

કીધે કર્યું ખોટું નથી, સાચું જ થશે, પણ કયા કાજ કીધ

કીધે કર્યું ખોટું નથી,
સાચું જ થશે,
પણ કયા કાજ કીધું
એ સમજાયું કે સમજ્યુ,
તો કાલ કીધા વીનાય
સાચા-ખોટાની પરખ હશે. 💭💭
#learning #reasoning #growingforyourself #understanding #notsorandomthoughts #logicmatters #gujaratipoems #grishmapoems