Nojoto: Largest Storytelling Platform

" આ દુનિયા એક રંગમંચ છે, અને જીવન એક નાટક, આપડે

" આ દુનિયા એક રંગમંચ છે, 
અને જીવન એક નાટક, 
આપડે બધા કલાકાર, 
અહીં હાસ્ય છે, અહીં રુદન પણ છે, 
ક્યારેક મિલન, ક્યારેક જુદાઈ છે, 
કોઈ પોતાનું, તો કોઈ પારકું પણ છે, 
ક્યારેક નવી આશ, તો નિરાશા પણ છે, 
ક્યારેક હાસ, તો ક્યારેક અહેસાસ ! 
પોત પોતાના પાત્ર ભજવીએ, 
નાટક ને સફળ બનાવીએ, 
આખરે 
દુનિયા એક રંગમંચ છે 
અને જીવન એક નાટક !!

©Manoj Prajapati Mann life is drama, lets play our role 
#manojprajapatimann #life #motivational 

#Travelstories
" આ દુનિયા એક રંગમંચ છે, 
અને જીવન એક નાટક, 
આપડે બધા કલાકાર, 
અહીં હાસ્ય છે, અહીં રુદન પણ છે, 
ક્યારેક મિલન, ક્યારેક જુદાઈ છે, 
કોઈ પોતાનું, તો કોઈ પારકું પણ છે, 
ક્યારેક નવી આશ, તો નિરાશા પણ છે, 
ક્યારેક હાસ, તો ક્યારેક અહેસાસ ! 
પોત પોતાના પાત્ર ભજવીએ, 
નાટક ને સફળ બનાવીએ, 
આખરે 
દુનિયા એક રંગમંચ છે 
અને જીવન એક નાટક !!

©Manoj Prajapati Mann life is drama, lets play our role 
#manojprajapatimann #life #motivational 

#Travelstories