Nojoto: Largest Storytelling Platform

જિંદગી સાંજના જુદા જુદા રંગોને આંખમાં કેદ કરવા મથ

જિંદગી

સાંજના જુદા જુદા રંગોને આંખમાં કેદ કરવા મથતી જિંદગી,
ને પોતાના જુદા જુદા રંગોથી આંખ ના મેળવતી આ જિંદગી.
બસ, આવી જ એક ઢળતી સાંજે જ્યારે સ્વ રંગોને જાણશે, માણશે ને સ્વીકારશે જિંદગી,
ત્યારે ધરતી પર પોતાનું આકાશ પામશે આ જિંદગી.
 💛💛
#zindagi #life #eveninglights #skye #acceptance #yqbaba #yqmotabhai #grishmapoems