Nojoto: Largest Storytelling Platform

બધી વાત સાથે જ વાંકુ પડ્યું છે, મને જાત સાથે જ વાં

બધી વાત સાથે જ વાંકુ પડ્યું છે,
મને જાત સાથે જ વાંકુ પડ્યું છે.
આ સૂરજ ને વાદળ, આ તારા ને ચાંદો,
દિવસ રાત સાથે જ વાંકુ પડ્યું છે.
#sincerity #sincerity #jaat #self_written #gujarati #kavita #kavya #shayari #sunrays

mnahmed6253

sincerity

New Creator