Nojoto: Largest Storytelling Platform

એક હસ્તી છું હું, સમજો તો મોતી છું હું, મણકા કહો ત

એક હસ્તી છું હું,
સમજો તો મોતી છું હું,
મણકા કહો તો માણેક છું હું,
શબ્દની ભાષામાં રમતી છું હું,
હાસોટીની બોલીમાં ગાયત્રી છું હું.
સ્વભાવે જિદ્દી પણ રમતિયાળ છું હું.
હસ્તી રમતી જિંદગીની મોજ છું હું.
ભોજનની મસ્તીમાં ચટાકેદાર વાનગી છું હું. #profile #life #respect  #love
એક હસ્તી છું હું,
સમજો તો મોતી છું હું,
મણકા કહો તો માણેક છું હું,
શબ્દની ભાષામાં રમતી છું હું,
હાસોટીની બોલીમાં ગાયત્રી છું હું.
સ્વભાવે જિદ્દી પણ રમતિયાળ છું હું.
હસ્તી રમતી જિંદગીની મોજ છું હું.
ભોજનની મસ્તીમાં ચટાકેદાર વાનગી છું હું. #profile #life #respect  #love