Nojoto: Largest Storytelling Platform

ખરેખરનું જીવન જીવવુ જ હોઈ ને તો જીવનમાં આવતી મુશ્ક

ખરેખરનું જીવન જીવવુ જ હોઈ ને તો જીવનમાં આવતી મુશ્કેલીઓ સાથે દોસ્તી કરી લૉ અને સંઘર્ષ ને જીવનના સફરમાં પોતાનો સાથી બનાવી લો અને આ જીવનના વિશાળ દરિયામાં ડૂબવાની તમામ શક્યતાને નકારી ને તરવાનું શરૂ કરી દો. મુશ્કેલીઓ પણ તમારા જીવન પથ માં થી આપોઆપ દૂર થઈ જશે.આમેય જીવનમાં આવતું દુખ પણ એની મર્યાદામાં જ આવે છે.......
                          - A.D.HIRPARA  #yqbaba #yqquotes #love #dailychallenge #lifequotes #gujarati #motivation #inspiration

hirparaamit3298

hirpara amit

Bronze Star
New Creator