Nojoto: Largest Storytelling Platform

Smile (હસી) આજના યુગમાં આપડે એવા ઘણાં લોકો ને મળીય

Smile (હસી)
આજના યુગમાં આપડે એવા ઘણાં લોકો ને મળીયે છીએ જે લોકો હંમેશા હસતા જોવા મળે છે. લોકો ના ચેહરા ઉપર એક હસી જોઈએ છીએ. પણ આપડે ક્યારે એ નથી વિચાર કરતા કે હંમેશા ચેહરા પર કેમ હસી જ હોય છે. આપડે એવું લાગે કે સામે વરો માણસ ખુશ છે, કોઈ ચિંતા જ નથી. આપડે આપડા મિત્રો ને ભી હસતા જોઈએ છીએ હંમેશા. પણ ક્યારે આપડે એ જાણવા ની કોશિશ કરી કે ક્યારેક એ હસતા ચેહરા ની પાછળ ક્યાઈ કોઈ દુઃખ તો છુપાયેલ નથી ને. ક્યારે આપડે એમની આંખો માં દેખાતું દુઃખ જોયું જ નથી. 
 
આપડે હંમેશા નાની નાની વાતો પર ખુશ થતા હોઈએ છીએ. આપડે જ્યારે કોઈ જોડે વાત કરીએ ત્યારે અજાણતા આપડાથી એવું બોલાઈ જાય છે કે સામે વારા ને ખોટું લાગી જાય તો પણ એ આપડા માટે એ વાર ને ભૂલીને હસે છે પણ આપડે ક્યારે એ નથી વિચાર કરતા કે સામે સુ થયું હસે.

 TO BE CONTINUED. smile

#alone