Nojoto: Largest Storytelling Platform

પૂછે છે એ, શું મારી યાદ આવે છે? કોઈ કહી આવે જરા "શ

પૂછે છે એ,
શું મારી યાદ આવે છે?
કોઈ કહી આવે જરા
"શ્વાસો પણ તારી યાદોની બાદ આવે છે"
સમય કેટલો મહાન છે
ધીરે ધીરે જ ખરો, 
પણ પાણીથી પત્થર ને રેત કરી જાય છે
તારે મસલે સમય પણ નાકામ
ક્યારેક ધબકારો ચૂકી જવાય
પણ તું ક્યાં ભૂલાય છે?
તારા વગર ખાસ ફરક નથી પડતો
શાને તું ઇતરાય છે?
મહાન તો મારો પ્રેમ,
ખોટો બદનામ થાય છે.
કહેવાય છે પ્રેમ બરબાદી તરફ લઈ જાય છે.
અમે તો ઘણું શીખ્યા ને પારંગત થઇ ગયા.
હવે, જીવ વગર પણ જીવી લેવાય છે.

#Suchi ના શબ્દો.

©Suchita Christian #alone
પૂછે છે એ,
શું મારી યાદ આવે છે?
કોઈ કહી આવે જરા
"શ્વાસો પણ તારી યાદોની બાદ આવે છે"
સમય કેટલો મહાન છે
ધીરે ધીરે જ ખરો, 
પણ પાણીથી પત્થર ને રેત કરી જાય છે
તારે મસલે સમય પણ નાકામ
ક્યારેક ધબકારો ચૂકી જવાય
પણ તું ક્યાં ભૂલાય છે?
તારા વગર ખાસ ફરક નથી પડતો
શાને તું ઇતરાય છે?
મહાન તો મારો પ્રેમ,
ખોટો બદનામ થાય છે.
કહેવાય છે પ્રેમ બરબાદી તરફ લઈ જાય છે.
અમે તો ઘણું શીખ્યા ને પારંગત થઇ ગયા.
હવે, જીવ વગર પણ જીવી લેવાય છે.

#Suchi ના શબ્દો.

©Suchita Christian #alone