એવું એક સપનું જેની હકીકત તું બને, એક હકીકત એવી જેની આંખોમાં મારા સપનાઓને મારી સાથે જગ્યા મળે, એક હકીકત એવી જેના સપનાઓ મારી આંખો પર ભરોસો કરે, એક હકીકત એવી જ્યાં આંગળીઓના અંકોડે સપનાની દુનિયા ઘડીએ, એક હકીકત એવી જ્યાં ખરી પડે કોઈ સપનું તો એકબીજાને ઝીલી લઈએ, એક હકીકત એવી જે સાકાર કરતા કરતા સપનાઓ ક્યારેય ખૂટી ના પડે. ❤️❤️ #love #lovepoems #valentinepoems #waitingforyou #longing #gujaratipoems #grishmalovepoems #grishmapoems