Nojoto: Largest Storytelling Platform

અશ્રુથી છલકાતાં નયનો પણ.....માટે દીનની ઝાખ

અશ્રુથી છલકાતાં નયનો પણ.....માટે
        દીનની ઝાખી માટે વલખા મારું..રે
 
 નિસ્તેજ મેઘને વાયુ વંટોળા પણ.... માટે
        દીનના મેઘાંબર માટે વલખા મારૂ..રે
    
પારેવાને શિશુનો નીરવ કલરવ પણ....માટે
    દીનના અંતરનાદ માટે વલખા મારૂ.....રે

           થઈ જાવ નિસ્તેજ હું પણ....માટે
       દીનના સાનિધ્ય માટે વલખા મારૂ....રે #deenparmar
અશ્રુથી છલકાતાં નયનો પણ.....માટે
        દીનની ઝાખી માટે વલખા મારું..રે
 
 નિસ્તેજ મેઘને વાયુ વંટોળા પણ.... માટે
        દીનના મેઘાંબર માટે વલખા મારૂ..રે
    
પારેવાને શિશુનો નીરવ કલરવ પણ....માટે
    દીનના અંતરનાદ માટે વલખા મારૂ.....રે

           થઈ જાવ નિસ્તેજ હું પણ....માટે
       દીનના સાનિધ્ય માટે વલખા મારૂ....રે #deenparmar
deenparmar6274

Deenparmar

New Creator