તું નથી હોતી ત્યારે તારી યાદ આવે છે હજારો દિવસ પર ફરીયાદ આવે છે ભગવાન જાણે ભગવાન એ શું ભરી દીધું છે તારામાં કે ભગવાન ને યાદ કરતા પહેલા તારી યાદ આવે છે.. ___તું અને તારી યાદો___R___😔 ©Amit Tari yaad