Nojoto: Largest Storytelling Platform

રાત ને રાત રહેવા દે દોસ્ત,,,,,,!!! નહી તો સપના ક



રાત ને રાત રહેવા દે દોસ્ત,,,,,,!!!
નહી તો સપના કયાંથી ફાવશે?
દિવસે તો જીવવાની દોડઘામ માં નકરા
પડછાયા જ ચાલશે,,,!!!

-કલ્પેશ સંધવી 
 #જીંદગી


રાત ને રાત રહેવા દે દોસ્ત,,,,,,!!!
નહી તો સપના કયાંથી ફાવશે?
દિવસે તો જીવવાની દોડઘામ માં નકરા
પડછાયા જ ચાલશે,,,!!!

-કલ્પેશ સંધવી 
 #જીંદગી