સતત ગમતું શોધે ને ગમતાથી ઘેરાતા કંટાળે આ મન, ને પછી ભાગમભાગ કરે છૂટવા ખુદને બાંધી આ મન, જાણે નક્કી ના કરી શકે ખોવાયેલાને શોધે કે પછી ખોવાઈ જવા તરસે આ મન. 🧡📙📙🧡 #મનનીવાતો #thingsyoulove #overwhelmed #emotions #whatyouwant #figuringoutlife #gujaratipoems #grishmapoems