Nojoto: Largest Storytelling Platform

જિંદગી તારી ખૂબ સરસ હકીકત એ હતી... કે લોકોનાં ગયા

જિંદગી તારી ખૂબ સરસ હકીકત એ હતી...
કે લોકોનાં ગયા પછી પણ તે મને ઊભી કરી,
હસતાં શિખવાડ્યું બધાની સામે ને રડવાનો સમય ફક્ત એ ઓશિકા સામે રાખ્યો.
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૦૩/૦૪/૨૦૨૦)
*મારી યાદો ની બારી*
If you like, please share it. #gujarati #message #love #sad