Nojoto: Largest Storytelling Platform

પાંપણો ભીની હજુ પણ છે તારી યાદો નો દર્દ હજુ પણ છે

પાંપણો ભીની હજુ પણ છે
તારી યાદો નો દર્દ હજુ પણ છે
તારા પ્રેમ ની એ વરસા હજુ પણ યાદ છે
તારા કરેલા વાયદા હજુ પણ યાદ છે
તારી સાથે વિતાવેલા ખુશી નાં પળ
હજુ પણ યાદ છે
ભલે તું મારા થી કોસો દુર હોય
પણ દિલમાં હજુ પણ તારી યાદ છે

©Belim Dilavar
  #Remember

#Remember #Memes

205 Views