Nojoto: Largest Storytelling Platform

ઘણું બધું કહી જાય છે મૌનમાં ઘણું બધું સમજાવી જાય છ

ઘણું બધું કહી જાય છે મૌનમાં
ઘણું બધું સમજાવી જાય છે એકાંતમાં

નથી ભાષા છતાં  કરી જાય છે ઘણો ભાવાર્થ
નથી પ્રયોગ છતાં કરી જાઈ છે ઘણું સાબિત

ઘણા સ્વપ્નોનું ઉદભવ સ્થાન છે અરીસો
દીનનાં જીવનનું મર્મ છે અરીસો. #deenparmar Sangita Gupta Chandan Kumar Sandeep Satyaprem Upadhyay
ઘણું બધું કહી જાય છે મૌનમાં
ઘણું બધું સમજાવી જાય છે એકાંતમાં

નથી ભાષા છતાં  કરી જાય છે ઘણો ભાવાર્થ
નથી પ્રયોગ છતાં કરી જાઈ છે ઘણું સાબિત

ઘણા સ્વપ્નોનું ઉદભવ સ્થાન છે અરીસો
દીનનાં જીવનનું મર્મ છે અરીસો. #deenparmar Sangita Gupta Chandan Kumar Sandeep Satyaprem Upadhyay
deenparmar6274

Deenparmar

New Creator