Nojoto: Largest Storytelling Platform

હૃદય એ લાગણીનો તોરણિયો તટ છે. ઊંડી છે વાવ એમાં પ્ર

હૃદય એ લાગણીનો તોરણિયો તટ છે.
ઊંડી છે વાવ એમાં પ્રીતઘેલો પટ છે.
આગંતુક અનોખો એના પાવન છે પગલાં,Nidhi
ભવ્ય આ બાંધણીનો મનમીત કેરો વટ છે. #ભવ્ય #nanhikalam
હૃદય એ લાગણીનો તોરણિયો તટ છે.
ઊંડી છે વાવ એમાં પ્રીતઘેલો પટ છે.
આગંતુક અનોખો એના પાવન છે પગલાં,Nidhi
ભવ્ય આ બાંધણીનો મનમીત કેરો વટ છે. #ભવ્ય #nanhikalam