Nojoto: Largest Storytelling Platform

ઈચ્છા નથી મને'' મહાન ''થવાની મને મારા ''પોતાના''

ઈચ્છા નથી મને'' મહાન ''થવાની 
મને મારા ''પોતાના'' ઓળખે એ ઘણું છે
સારા એ સારી અને ખરાબે ખરાબ ગણી મને 
કેમકે જેને જેટલી જરૂર હતી એટલી ઓળખી મને
જિનગી પણ ગજબ છે 
એક સાંજ પસાર થતી નથી 
ને સાલા વર્ષો ના વર્ષો વીતી જાય છે 
જિંદગી ની ''દોડ'' પણ ગજબ છે
  ''જીતી ''ગયા તો પોતાના પાછળ છૂટી જાય છે અને
''હારી'' ગયા તો પોતાના જ પાછળ છોડી જાય છે
ઈચ્છા નથી મને'' મહાન ''થવાની 
મને મારા ''પોતાના'' ઓળખે એ ઘણું છે
સારા એ સારી અને ખરાબે ખરાબ ગણી મને 
કેમકે જેને જેટલી જરૂર હતી એટલી ઓળખી મને
જિનગી પણ ગજબ છે 
એક સાંજ પસાર થતી નથી 
ને સાલા વર્ષો ના વર્ષો વીતી જાય છે 
જિંદગી ની ''દોડ'' પણ ગજબ છે
  ''જીતી ''ગયા તો પોતાના પાછળ છૂટી જાય છે અને
''હારી'' ગયા તો પોતાના જ પાછળ છોડી જાય છે