Nojoto: Largest Storytelling Platform

કોઈ આંસુ લુંછવાવાળું હોય તો રડવામાં પણ મજા છે, કોઈ

કોઈ આંસુ લુંછવાવાળું હોય તો રડવામાં પણ મજા છે,
કોઈ મનાવવાવાળું હોય તો રૂઠી જવામાં પણ મજા છે,
જીવન તો એકલા પણ વિતાવી શકાય છે, 
પણ.....
જો કોઈ સાચો સાથી હોય તો જીવવામાં પણ મજા છે..... A true friend never gets in your way unless you happen to be going down!!!

dhingali4942

Dhingali❤

New Creator