Nojoto: Largest Storytelling Platform

મારું ખોવાય જવું મને ગમે છે ક્યારેક સઘળું વિસરાઈ જ

મારું ખોવાય જવું મને ગમે છે
ક્યારેક સઘળું વિસરાઈ જવું પણ ગમે છે,
આમ વિસરી જાવ છું ઘણું
ને ક્યારેક વિસારે પાડું છું થોડું-ઘણું
છતાંય મારું વિસરાઈ જવું કેમ મને નડે છે? 🧡📙📙🧡
#gettinglost #forgetting #lettinggo #forgotten  #selfawareness #poemfrommetome #gujaratipoems #grishmapoems