Nojoto: Largest Storytelling Platform

White અજવાળી વાદલડી વરસી છે આકાશે તારા ની રમઝટ તો

White અજવાળી વાદલડી વરસી છે આકાશે તારા ની રમઝટ તો જો
હરખ નો માય મારો આંખોના અંતર માં પૂનમ નો ચાંદલડો જો
કેવી રમશે જો પ્રીત તારી ખોવેલી જીત હું છું ઘેલી મનમીત
રાતો ની વાર્તા માં બાંધેલા પારણા માં મલકાતું સ્મિત તું જો
જાગી ગયા સૌ ભાગી ગયા અંધકાર એનાં હૈયે ઉજાસ કહું મારી આત્મ ની વાત
છું હું તો બળ્યો તારા પંથે વળ્યો ધીમે ધીમે સુલજાય જો શીતલ ફેલાય
મારા શંકર ના માથે સર્જાય એ મુક્તિ ધામ જાય જો.

©meet
  #Moon
meet3233601252172

meet

New Creator

#Moon

270 Views