Nojoto: Largest Storytelling Platform

જીવનમાં આગળ જતાં કેવી પરિસ્થિતિ આવશે એ આપણા હાથમાં

જીવનમાં આગળ જતાં
કેવી પરિસ્થિતિ આવશે
એ આપણા હાથમાં નહી હોતું
પરંતું એ પરિસ્થિતિ સામે
આપણું વલણ કેવું હશે
એ જરૂર આપણા હાથમાં છે

©Zindgi #circumstances
જીવનમાં આગળ જતાં
કેવી પરિસ્થિતિ આવશે
એ આપણા હાથમાં નહી હોતું
પરંતું એ પરિસ્થિતિ સામે
આપણું વલણ કેવું હશે
એ જરૂર આપણા હાથમાં છે

©Zindgi #circumstances
falgunimauryades6200

Zindgi

New Creator