Nojoto: Largest Storytelling Platform

મળેલું જીવન સાર્થક કરીએ પ્રભુ તમને હંમેશા યાદ કરીએ

મળેલું જીવન સાર્થક કરીએ
પ્રભુ તમને હંમેશા યાદ કરીએ
સુખ દુઃખ છે મનનું કારણ
એ સમજીને કર્મશીલ બનીએ
અહીં સુધી લાવ્યા હેતથી સાચવ્યા
હે પરમેશ્વર તમારો આભાર માનીએ
ઉપકારો અગણિત આપના પ્રભુ
સમજી વિચારીને ડગલું ભરીએ
ઈશ્વર શરણ ને  મહત્વ કર્મનું
પરમાત્મા તમને વંદન અમારું
- કૌશિક દવે ✏️ Open for Collab 
#મોટાભાઈના_નાનાભાઈ_સાથે_collab_001 
_______________________________________________________
જીવન માં સુખ અને દુઃખ બંને ચાલે જ રાખે છે, દુઃખ ની ફરિયાદ આપણે ઈશ્વર ને કરતા જ રહીએ છીએ, પણ ઘણી વખતે ભૂલી જઈએ છીએ કે ઈશ્વરે ઘણું બધું આપ્યું પણ છે.. 
તો આજે યાદ કરીને, સમય મળે ત્યારે, ઈશ્વર ને એક આભાર પત્ર તમારા ભાવ રજૂ કરીને લખી શકો છો (કવિતા, પ્રાર્થના, લેખ, કોઈ પણ સ્વરૂપે) 

આ વિષય / પોસ્ટ વધુ લોકો સમક્ષ પહોંચે તે માટે Highlight પણ કરી શકો છો

kaushik14609033

kaushik

New Creator