સાચું છે કે ખોટું, હવે મને એ પૂછશો મા. હૈયે રાખી હાથ, દયાભાવથી ચૂકશો મા. ભેદવી છે દુષ્ટતા, આ મહામારીની.Nidhi લંબાવેલા હાથમાં, નિરાશા મુકશો મા. #દુષ્ટ #grudge #nanhikalam