કમાલ છે આ સાદગી, મોંઘાદાટ પોશાકો ને બતાવે પોતાની સાદગી, નેતાઓ પણ આ દોટમાં પહેરે મોંઘીદાટ ખાદી, સાથે લાવલશ્કરને ગાડી, સાદગીની કમાલ જુઓ ખાવી છે ફક્ત એક રોટી! બગાડે અન્ન અને ભોજન, દુનિયામાં રીત એવી કે દેખાડો કરવાની સાદગી, રાતે રમ શબનમ ને ચાંદની કમાલ છે આ સાદગી... - કૌશિક દવે સુપ્રભાત!! આજે #સાદગી શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai