Nojoto: Largest Storytelling Platform

અલગ થઈ ગયેલા પ્રેમી ઘણા સમય પછી અચાનક આમને સામને આ

અલગ થઈ ગયેલા પ્રેમી ઘણા સમય પછી અચાનક આમને સામને આવી જાય છે, ને થોડી વાતચીત થાય છે.
છોકરી:- તને ખબર છે..?તારા જવાથી.. 
(વચ્ચે થી વાત અટકાવી ને)
છોકરો:- તું પહેલા મને એમ કે તારી જિંદગી માંથી મારા ગયા પછી તું ક્યાં ગઈ.? 
(હળવા સ્મિત સાથે)
છોકરી:- અહીંયા હતી અને અહીંયા જ રહી..!

- ઝરણા દાયમા #shortstory #તું #હું #આપણી#વાતો #મુલાકાત

zarnadayma7856

Zarna dayma

Bronze Star
New Creator

#ShortStory #તું #હું #આપણી#વાતો #મુલાકાત