Nojoto: Largest Storytelling Platform

મળે તું જો એક વખત,,ફરી મળવાની વાત નાં કરું,, તું હ

મળે તું જો એક વખત,,ફરી મળવાની વાત નાં કરું,,
તું હાથ લંબાવે તો ભલે jay,, હું આડવાની શરૂઆત નાં કરું,,

તું સમજે મૌન જો મારું તો ભલે,, હું હોંઠ હલાવીને વાત નાં કરું,,
આંખો માં રાખું છું તને રૂબરૂ છતાં,, ઓઝલ કાળજ સંગાથ નાં કરું,, 

ખુશ હોય જો તું તારામાં જ,, તો એ ખુશી નાં હું બે ભાગ નાં કરું,,
હાં સ્વીકારું કે,, છે પ્રેમ અનહદ છતાં,, તુજ સંગ જીવવાની વાત નાં કરું,, 

તું ચાહે તો ભલે, એ દિલ,, હું સાથે લઈ જવા ની વાત નાં કરું...!!!
કારણ,,?? 
છે મારી સાથે એક દેશ પીડા નો, જેમાં તારાં ચરણો ની છાપ પણ નાં કરું....!!! #lovequiet #sadquite #life #ishk

jaypatel1074

Jay Patel

New Creator