મન ભરીને રડવું છે પણ રડાતું નથી, મન થાક્યું છે જીવી જીવીને.. ઘણી વાર કહેવું હોય છે બહુ બધું, પણ જીભ ઉપડતી નથી, મન મારું કદાચ આ દુનિયાદારીથી થાકતું જાય છે, શરીરનો થાક ઉતરે પણ મન ના થાક માટે ક્યાં જવું એ સમજાતું નથી... #ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqbaba #ગુજરાતી_શાયરી #હુંઅનેમારીવાતો