Nojoto: Largest Storytelling Platform

શું વાત કરું એ પવિત્ર પ્રેમની... એની વાત કરતાં જ

શું વાત કરું એ પવિત્ર પ્રેમની...

એની વાત કરતાં જ મારા માથા નીચેના ઓશિકાના ગુલાબ પણ મહેંકી ઉઠે છે...

સંવાદ કર્યા વગર પણ એની યાદો સાથે વાત કરું છું...
અરે એના વિના તો મારું એકાંત પણ અધૂરું છે... #Krishna holiness of love...