રાધે રાધે આજે વિશ્વ આખું ચાંદને જાણશે અને ભારતનું પ્રભુત્વ માનશે અપોલો એ ઉત્તર જ્ઞાન વિશ્વને આપ્યું ભારતની મદદથી વિશ્વ દક્ષિણને જાણશે તે વિશ્વ ને અંતરિક્ષ નું અનેરું જ્ઞાન દેશે નામ છે એનું ચંદ્રયાન 2 રાધે રાધે રાધે રાધે