Nojoto: Largest Storytelling Platform

મખમલી સપનાના કાટમાળ નીચે લાગણીઓ દબાય છે, વહી જાય ત

મખમલી સપનાના કાટમાળ નીચે
લાગણીઓ દબાય છે,
વહી જાય તો આંસુ અને 
રહી જાય તો આંજણી કહેવાય છે...

©Vishal Zaveri #sad #tear #Feeling #own 
#Heart #love #missyou
#onlyforyou #viral
#thought
મખમલી સપનાના કાટમાળ નીચે
લાગણીઓ દબાય છે,
વહી જાય તો આંસુ અને 
રહી જાય તો આંજણી કહેવાય છે...

©Vishal Zaveri #sad #tear #Feeling #own 
#Heart #love #missyou
#onlyforyou #viral
#thought