ભાઈબેનના પ્રેમનું હેત..આંગળીઓનું વેંત... ક્યારેય ન ખૂટે આપ લે ની રીત.હંમેશા થાય કાર્યમાં જીત.. સદા ખુશ રહે ભાઈલોમારો આકાશમાં ચમકતો રહે તારો.. ભાઈ બેનને મળશે જીવનમાં નવીનતા.. દુઃખ સુખમાં સાથે રહશે હંમેશા.. કષ્ટ સમયે ન આવે એમને કોઇ કઠીનતા.. મળતું રહે ચારેય દિશાઓમાં માન સમાનતા.. ભાઈની બેની લાડલી ને મસ્તીમાં ફોડે માટકી... સાસરે જતી બેનકીને ભાઈ ઝુલાવે પ્રેમની ડાળખી.. માતાપિતાના લાદલા કરે રોજ નવા અખતરા.. નાની નાની વાતોનો ટોક કરે રોજ નોંક જોંક.. લાડલી બેનનો નખરામાં કરાવે રોજ શોખ.. આવી રહી ભાઈ બીજ બેન જુએ ભાઈ ની વાટ.. ભાઈ રહે ખુશખુશાલ માંગે એજ પ્રાર્થના પ્રભુને આજ.. ભાઈબીજ નિમિતે ગાયત્રી પટેલ #love#brothers😍😚