Nojoto: Largest Storytelling Platform

સતત આવતા વિચારો જતા નથી, જરૂરી નથી તમને જ એ ગમતા ન

સતત આવતા વિચારો
જતા નથી,
જરૂરી નથી તમને જ એ ગમતા નથી
હોઈ શકે એમને પણ તમે ગમતા નથી,
કારણ એ ભાગે છે
પણ તમે એમને છોડતા નથી,
ને આમ જ સતત કરાતા વિચારો
જતા નથી. 🧡📙📙🧡
#thoughts #overthinking #emotions #humannature #napowrimo202 #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems