Nojoto: Largest Storytelling Platform

દોસ્ત સામે નમવામા અને દુશ્મનને નમાવવામાં મારા અભ

દોસ્ત સામે નમવામા 
અને દુશ્મનને નમાવવામાં 
મારા અભિમાનમાં 
વધઘટ થાય છે. 
જાણ્યું જ્યારથી પરમાત્મા 
સૌની અંદર રહે છે 
હાથ હદય પર અને 
માથું સામે ઝૂકી જાય છે.  #vibrant_writer #pritliladabar #collab #bynikunj #collabwithme #collabchallenge #love    #YourQuoteAndMine
Collaborating with  Nikunj Patel