આ એજ લોકો છે જે મારું નામ લેતાં.. આજનો દિવસ છે કે મને કામ નથી કહેતા. યાદ આવી જાય છે તો વાતોનો ડામ દેતાં હું તો તૈયાર થઈ છું દુઃખો આમ સહેતા... તોય હજી જીવું છું બોલના હામ પીતાં ચાલી નીકળી છું નારી ના અંજામ કહેતાં.. મારી જુબાની એક નારીની કહાની #girlspower#savegrl#womenlove