Nojoto: Largest Storytelling Platform

જિંદગી પણ આવીજ છે સાહેબ એકને ખુશ રાખવા જત

જિંદગી પણ આવીજ છે સાહેબ
        એકને ખુશ રાખવા જતાં,
                   બીજા_
          નિરાશ થઈ જાય છે.
                    અને_
      બધાનું ધ્યાન રાખવા જતાં,
    ખુદનું મન”હતાશ”થઇ જાય છે
      *જય માતાજી*

©Shailesh Vasani
  जय माताजी

जय माताजी #Motivational

46 Views