મીઠાશને ભેળવું છું ખારાશ થઈ મળું છું વરાળ થઈ ઊડું છું પાણી બની વરસું છું ને લાગણીઓનો ખજાનો પેટાળમાં ધરબી મરજીવાને મોતી બની કહું છું આ ભરતીઓટનો દરિયો હું મારામાં સંઘરુ છું હા આ ભરતીઓટનો દરિયો હું પણ બનું છું આ ભરતીઓટનો દરિયો હું પણ લઈ ફરું છું #yqbaba #yqmotabhai #ગુજરાતી #દરિયો