Nojoto: Largest Storytelling Platform

મન ભરીને ચાહવાની ઇચ્છામાં આ મન ક્યારેક ભરાય જાય તો

મન ભરીને ચાહવાની ઇચ્છામાં
આ મન ક્યારેક ભરાય જાય
તો ક્યારેક ખાલીખમ થઈ જાય,
છતાંય આ ઇચ્છાને મનના કોઈ ખૂણે
સાચવીને જીવવાની કોશિશ
કરતું જાય, ક્યારેક સફળ થાય
ક્યારેક નિષ્ફળ થાય
ને મનના એ ખૂણા તરફ વળતું જાય,
ક્યારેક નિરાશા વધે ક્યારેક આશા કરે
ક્યારે ખુદને સાચવે તો ક્યારેક
એ આશાને સાચવતું આગળ વધતું જાય,
ક્યારેક કોઈ એક પળે ખાલી
અને ભરેલાના આ વહેણમાંથી નીકળી
એક લહેર બની જાય, અને ત્યાં સુધી
એ ખુદને મન ભરીને ચાહવાનું
શીખતું જાય‌ માણતું જાય. 🧡📙📙🧡
#મનનીવાતો #lovingwholely #love #longing #lovingoneself #poemfrommetome #gujaratipoems #grishmapoems
મન ભરીને ચાહવાની ઇચ્છામાં
આ મન ક્યારેક ભરાય જાય
તો ક્યારેક ખાલીખમ થઈ જાય,
છતાંય આ ઇચ્છાને મનના કોઈ ખૂણે
સાચવીને જીવવાની કોશિશ
કરતું જાય, ક્યારેક સફળ થાય
ક્યારેક નિષ્ફળ થાય
ને મનના એ ખૂણા તરફ વળતું જાય,
ક્યારેક નિરાશા વધે ક્યારેક આશા કરે
ક્યારે ખુદને સાચવે તો ક્યારેક
એ આશાને સાચવતું આગળ વધતું જાય,
ક્યારેક કોઈ એક પળે ખાલી
અને ભરેલાના આ વહેણમાંથી નીકળી
એક લહેર બની જાય, અને ત્યાં સુધી
એ ખુદને મન ભરીને ચાહવાનું
શીખતું જાય‌ માણતું જાય. 🧡📙📙🧡
#મનનીવાતો #lovingwholely #love #longing #lovingoneself #poemfrommetome #gujaratipoems #grishmapoems