Nojoto: Largest Storytelling Platform

વાહ રે ચાંદ !! કયો ગણું ધર્મ તારો. ઈદ પણ તારી અને

વાહ રે ચાંદ !! કયો ગણું ધર્મ તારો.
 ઈદ પણ તારી અને બીજ પણ તારી.
 મનના માણીગર માટેની રાત પણ તારી. 
ભૂખી હું રહું આખો દી, અને રાત્રીની વાહ વાહ તારી. 
બપ્પાની પૂજા હું કરું,ઉપવાસ તને જોઈને ખોલું.
સંકટ ચોથની ગણતરી મારી રાતે રાહ જોવ તારી.
ગણપતિ બપ્પાની સાથે ભાગીદારી સારી.
શમણાં હું સજાવું અને પુજા કરું તારી. #chand #gujjuquotes #sankatchauth #bappa