Nojoto: Largest Storytelling Platform

છોડી દીધું છોડી દીધું ભૂતકાળમાં સમય બગાડવાનું હવ

છોડી દીધું

છોડી દીધું ભૂતકાળમાં સમય બગાડવાનું
 હવે તો વર્તમાન ને જ જીવો છે,

છોડી દીધું એમની રાહ જોવાનું 
જેમની પાછા આવવાની આશા જ નથી,

છોડી દીધું એમના યાદ કરવાનું 
જેમને હું યાદ પણ નથી,

છોડી દીધું એમની માટે રડવાનું 
જેમને મારા આંશુ ની કદર પણ નથી,

છોડી દીધું પ્રેમ કરવાનું કેમકે 
અહીંયા કયાં સાચો પ્રેમ પૂરો થાય છે....

-વિજય #છોડી_દીધું #sadlove #love #gujju_poetry
છોડી દીધું

છોડી દીધું ભૂતકાળમાં સમય બગાડવાનું
 હવે તો વર્તમાન ને જ જીવો છે,

છોડી દીધું એમની રાહ જોવાનું 
જેમની પાછા આવવાની આશા જ નથી,

છોડી દીધું એમના યાદ કરવાનું 
જેમને હું યાદ પણ નથી,

છોડી દીધું એમની માટે રડવાનું 
જેમને મારા આંશુ ની કદર પણ નથી,

છોડી દીધું પ્રેમ કરવાનું કેમકે 
અહીંયા કયાં સાચો પ્રેમ પૂરો થાય છે....

-વિજય #છોડી_દીધું #sadlove #love #gujju_poetry