Nojoto: Largest Storytelling Platform

My Dream Date would be like જ્યાં બસ તું હોય અને

My Dream Date would be like 

જ્યાં બસ તું હોય અને હું હોય,
ખુલ્લું આકાશ હોય,
શાંત હવા હોય,
ઘૂઘવતો સાગર કિનારો હોય,
ઝરમર વરસાદ હોય,
આંખોથી થાતી વાતો હોય,
કુદરતી સંગીતથી થતો કલરવ હોય,
ચેહરા પર સુંદર હાસ્ય હોય,
અને મનમાં ચાલતા હજારો વિચાર હોય,
અને જ્યાં બસ તું હોય અને હું હોય.
 #dreamdate #you_and_I #yqbaba #yqgujarati #yqmotabhai #ગુજરાતી #and_I #M_O_N_I❤️
My Dream Date would be like 

જ્યાં બસ તું હોય અને હું હોય,
ખુલ્લું આકાશ હોય,
શાંત હવા હોય,
ઘૂઘવતો સાગર કિનારો હોય,
ઝરમર વરસાદ હોય,
આંખોથી થાતી વાતો હોય,
કુદરતી સંગીતથી થતો કલરવ હોય,
ચેહરા પર સુંદર હાસ્ય હોય,
અને મનમાં ચાલતા હજારો વિચાર હોય,
અને જ્યાં બસ તું હોય અને હું હોય.
 #dreamdate #you_and_I #yqbaba #yqgujarati #yqmotabhai #ગુજરાતી #and_I #M_O_N_I❤️